June 20, 2020
2 मेघो वर्षति // Megho Varshati // STD 7

2 मेघो वर्षति ( વરસાદ વરસે છે) मेघो वर्षति प्रवहति नीरम् । तुष्यति कृषक: गच्छति गोष्ठम् ॥ मेघो ( मेघ:) વરસાદ वर्षति વરસે છે नीरम् પાણી प्रवहति વહે છે कृषक: ખેડૂત तुष्यति સંતુષ્ટ ( ખૂશ) થાય છે गोष्ठम् પશુઓના વાડામાં गच्छति જાય છે વરસાદ વરસે છે, પાણી વહે છે. ખેડૂત સંતુષ્ટ ( ખૂશ) થાય છે અને