June 19, 2020
1 चित्रपदानि // Chitrapadani // Sanskrit STD 6

-: શબ્દ સજ્જતા :- નમસ્કાર મિત્રો, संस्कृत શિક્ષણની શરૂઆત કરતાં પહેલાં આપણે શબ્દ વિષે થોડી માહિતી મેળવીએ. શબ્દનાં લિંગ ગુજરાતી કે સંસ્કૃત ભાષામાં શબ્દ ના ત્રણ લિંગ (જાતિ) હોય છે : 1 સ્ત્રીલિંગ , 2 પુલ્લિંગ અને 3 નપુંસકલિંગ કે નાન્યેતર જાતિ 1 સ્ત્રીલિંગ શબ્દ (સ્ત્રી.) જે શબ્દો ની જાતિ સ્ત્રી હોય તેને