Azora App kya hai ? Azora App se free me Kaise Paise Kamaye ?

Azora App શું છે ? Azora App થી કેવી રીતે ફ્રીમાં ઓનલાઇન કમાણી કરી શકાય?

નમસ્કાર મિત્રો , હું  કંડોળિયા મનિષ  આજે તમને Azora App   વિષે થોડી માહિતી આપુ છું.

અત્યારના ટેક્નોલોજીના સમયમાં અને એમાય કોરોના જેવી મહામારીના સમયમાં લોકો ઘરે બેઠા બેઠા વિવિધ રીતે ઓનલાઇન કમાણી કરતાં હોય છે. Azora App દ્વારા એક પણ રૂપિયાનાં રોકાણ વગર ફ્રી મા ઘરે બેઠા જ કમાણી કરી શકાય છે.

આ બિઝનેસમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે. જે મિત્રો પોતાના મોબાઇલ ફોન દ્વારા ઓનલાઈન કામ કરી ઘરે બેઠા કમાણી કરવા માગે છે તેની માટે એક સારી તક છે.

આ બિઝનેસ બિલકુલ ફ્રી છે એક પણ રૂપિયાનું રોકાણ કરવાનું નથી. બિઝનેસ કરવા માગતા મિત્રો પુરી પોસ્ટ જુઓ.

Azora App kya hai ? Azora App se free me Kaise Paise Kamaye ?

Azora app શું છે ? કઇ રીતે પૈસા મળે છે?

Azora App એક ઈ-કોમર્સ  એપ છે.  તે એક Indian app છે. જેનો હેતુ Digital Bharat Mission ને આગળ લાવવાનો છે. જેના દ્વારા તમે ઘરે બેઠા બેઠા જ ખરીદી કરી શકો છો તેમજ મોબાઇલ રિચાર્જ, વીજળી બિલ વગેરે બિલ ભરી શકીએ છીએ. પૈસા ટ્રાન્સફર પણ કરી શકાય છે. Paytm જેવી જ સુવિધાઓ અહીં મળે છે. Paytm જેમ જ ડિસ્કાઉન્ટ મળે છે.

અત્યારે કંપનીનો મુળ ઉદ્દેશ અજોરા એપ નો ફેલાવો કરવાનો છે એટલે આપણને બે રીતે કમીશન મળે છે

(1) Azora app  ઈન્સ્ટોલ કરી ડેઈલી સર્વેમાં પુછેલા એક પ્રશ્નનો જવાબ આપો એટલે તમને 1 થી 20 પૈસા મેળવી શકો છો.

(2) તમે એપ ઈન્સ્ટોલ કરી તમારા રેફરલ નંબર દ્વારા તમારા મિત્રોને ઈન્સ્ટોલ કરાવો અને તેને ડેઈલી સર્વેમાં પુછેલા એક પ્રશ્નનો જવાબ આપવા કહો એટલે એને 1 થી 20 પૈસા મળશે અને તમને પુરા 20 પૈસા મળશે.

આમ તમારા રેફરલ નંબરથી જોઈન થયેલા એક મિત્ર થી તમને ડેઇલી 0.20 × 30 દિવસ = 6 રૂપિયા દર મહિને મળે છે.
તમે 10 મિત્રો ને જોઈન્ટ કરાવો તો તમને 10×6 = 60 રૂપિયા મળે છે.

આમ Azora app દ્વારા તમારા રેફરલ નંબરથી તમારા વધુ મા વધુ મિત્રો ને તથા Social media દ્વારા અન્ય લોકોને જોડી મહીને હજારો લાખો કમાઈ શકો છો.

Azora app કેવી રીતે જોઇન્ટ કરવી?

જોઈન્ટ સ્ટેપ 1 :

Azora app ઈન્સ્ટોલ કરી જોઇન્ટ કરવા માટે નીચે આપેલા સ્ટેપ મુજબ ફોલો કરો.

(1)  તમારા જે મિત્રએ તમને એપ ની લિંક મોકલી હોય તેનો રેફરલ નંબર નોંધી લો. લિંગમાં છેલ્લે આંકડામાં રેફરલ નંબર હશે. પછી લિંક પરથી Azora app ઈન્સ્ટોલ કરીલો. અથવા Play Store પરથી પણ ઈન્સ્ટોલ કરી શકો છો.

( રેફરલ નંબર 222846 નાખો)

ઉદાહરણ તરીકે…

(આ મારી લિંક છે તમે તમારા મિત્રની લિંક થી જોઇન્ટ થજો. મિત્ર એ ન મોકલી હોય તો મારી લિંક થી પણ જોઈન્ટ થઈ શકો છો. )


Click on the link to download the Azora app

( રેફરલ નંબર 222846 નાખો)

જોઈન્ટ સ્ટેપ 2

(2) એપ ઈન્સ્ટોલ થઈ ગયા પછી ઓપન કરી તેમા ડિટેલ ભરો.

  • Mo Number : મો. નંબર (એમા OTP આવશે)
  • Name : પુરૂ નામ લખો
  • Gmail : ઈમેલ
  • pin : પીનકોડ નાખો.
  • Password : તમારે  બનાવવાનો
  • Conform Password : બીજી વાર નાખો.
  • હવે Submit કરો.
  • Refaral no : 222846 રેફરલ નંબર નાખો

જોઈન્ટ સ્ટેપ 3

(3) મોબાઇલમાં OTP  આવશે તે નાખો.
આમ તમારૂ અજોરા એપ નું રજિસ્ટ્રેશન થઈ ગયુ.
હવે તમારે પાસવર્ડ નાખી અજોરા એપ ખોલો.

Azora app મા Daily Survey ડેઈલી સર્વે કઈ રીતે કરવો?

Survey કરવા માટેનો Video જુઓ:

Survey સર્વે કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે :

Survey સ્ટેપ 1

(1) Azora app  ઓપન કરો.

  • ઉપર લાઇનમાં મેનુમાં ત્રીજા ક્રમે Dashboard છે તેને ક્લિક કરો એટલે બ્રાઉઝર માં Azora ની સાઈટ ખૂલશે.

Survey સ્ટેપ 2

(2) ઉપર ત્રણ લાઈન  છે ત્યાં ક્લિક કરો. એટલે 5 મેનુ ખૂલશે :
(1) Dashboard
(2) Income Detail
(3) First Level User
(4) Survey
(5) Back To App

Survey સ્ટેપ 3

(3) તેમા ચોથા મેનુ Survey પર ક્લિક કરો. એટલે એક પ્રશ્ન આવશે.

Survey સ્ટેપ 4

(4) પ્રશ્ન મા નીચે ચાર ઓપ્શન હોય છે તેમાંથી કોઇ પણ એક પર ક્લિક કરો.

પછી તેની નીચે આપેલા
Submit Your Survey પર ક્લિક કરો.
આમ તમારો ડેઈલી સર્વે પુરો થશે અને તમારે 1 થી 20 પૈસા જમા થશે.

ખાસ નોંધ :


જો તમે કોઈ પણ મિત્રને જોઈન્ટ ન કરો અને એકલાં તમે પોતે જ ડેઈલી સર્વે કરો તો તમારે ડેઈલી 1થી 20 પૈસા જ જમા થશે. પણ તમે બીજા મિત્રોને જોઈન્ટ કરો  અને એ ડેઈલી સર્વે કરે તો પણ તમારે  દરેક મિત્રોના 20 – 20 પૈસા જમા થશે.

Azora app મા મિત્રો ને કઈ રીતે જોઈન્ટ કરશો?

રેફરલ સ્ટેપ 1

એપ મા તમારા રેફરલ નંબર દ્વારા તમારા મિત્રોને કે અન્ય લોકોને કઈ રીતે જોઈન્ટ કરવા તેના સ્ટેપ નીચે મુજબ છે :

(1) Azora app ખોલો. તેમા ઉપર આડી લાઈનમાં નીચેના મેનુ આવશે :

  • Add Money
  • Recharge & Bills
  • Dashboard
  • Invite Friends
  • Offers
  • Gold Member
  • Transactions
  • Recharge Report
  • Support

જેમાંથી ચોથા મેનુ Invite Friends પર ક્લિક કરો.

રેફરલ સ્ટેપ 2

(2) Invite Friends પર ક્લિક કરતાં એક પેજ ખૂલશે જેમા એક નંબર દેખાશે  જે તમારો રેફરલ નંબર છે. તેની નીચે Facebook, Messenger, WhatsApp, Messeges, Bluetooth Email, Gmail વગેરે હોય છે તેને ક્લિક કરીને તમારા મિત્રોને તમારા રેફરલ નંબર સાથેની તમારી લિંક મોકલી શકાય છે.

રેફરલ નંબર સહિત તમારી લિંક ઓટોમેટિક બની જાય છે. આ લિંક શેર કરી મિત્રોને જોઈન્ટ કરી શકો છો.

Azora app ની વધુ માહિતી માટે બીજી પોસ્ટ જુઓ.

https://bit.ly/3h3ts40

મિત્રો, આ પોસ્ટની નીચે આપેલા Comment Box મા તમારૂ નામ અને તમારો રેફરલ નંબર લખી કોમેન્ટ કરી તમારા મિત્રોને આ પોસ્ટ શેર કરો એટલે તેને પુરી માહિતી પણ મળશે અને તમારા રેફરલ નંબર થી તમારા મિત્રોને જોઈન્ટ કરી શકાય છે.

હજુ ઘણી માહિતી બાકી છે. તે ઝડપથી બીજી પોસ્ટ દ્વારા આપવામાં આવી છે. બીજી પોસ્ટ પર જવા માટે

https://openservice.ooo/azora-app-me-level-kya-hai-level-kaise-kare/

નીચે આપેલા Facebook, WhatsApp વગેરે દ્વારા તમારા મિત્રોને આ પોસ્ટ મોકલી શકો છો.

આભાર…