e-EPIC download kaise kare? e-matdar foro Olakh card kaise Download kare

EE-EPIC ,ઈ મતદાર ફોટો ઓળખકાર્ડ 21 મી સદીમાં આધુનિક યુગ ડિઝીટલયુગ કહેવાય છે. ડિઝીટલ યુગમાં આધારકાર્ડ, ડ્રાયવિંગ લાયસન વગેરે મોટાભાગનાં ડોક્યુમેન્ટ ડિઝીટલ સ્વરૂપે ઉપલબ્ધ છે ત્યારે ચુંટણીકાર્ડ-EPIC CARD હાર્ડ સ્વરૂપે કેમ રહી શકે ? ચુંટણીપંચે રાષ્ટ્રીય મતદાતા દિવસ – 2021 ની ઉજવણીના ભાગરૂપે 25 મી જાન્યુઆરી 2021 , time 11:00 વાગ્યાથી E-EPIC , ડિઝીટલ ચુંટણી